કોટડાસાંગાણી તાલુકા ના વેરાવળ ગામ ખાતે સેવા સેતુ 8 માં તબક્કા નો શુભ પ્રારંભ કરવા માં આવીયો જેમાં તાલુકા વિકાસ આધિકારી શ્રી ઠોરીયા સાહેબ ના માર્ગદર્શન હેઠળ તાલુકા પંચાયત નો તમામ સ્ટાફ દ્વવારા કામગીરી કરવામાં આવેલ હતી જેમાં શાપર-વેરાવળ પડવલા સહીત ના ગામોના લાભર્થીઓએ મોટી સંખ્યા માં લાભ લીધેલ હતો તેમજ આયોજનના સહયોગી તરીકે વેરાવળ ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી રવિરાજસિંહ જાડેજા તેમજ શાપર-વેરાવળ પડવલા ગામના તલાટી કમ મંત્રીઓ તેમજ ગોવિંદભાઇ રાઠોડ મુકેશભાઈ કાપડિયા સહીત ના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


