Gujarat

કોડીનાર તાલુકા જાત્રખાડી ગામેં આઠ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ કરી હત્યા કરવામાં આવતા આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે સાવરકુંડલા દશનામ સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું.- મોટી સંખ્યામાં દશનામ ગોસ્વામી સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
.
———————————————————————
કોડીનાર તાલુકાના જાત્રખાડી ગામની આઠ વર્ષની દીકરી પ્રથા કૌશિકગીરી મેઘનાથી ઉપર દુષ્કર્મ આચરી હત્યા કરી અવાવરું જગ્યાએ નાખી દેવામાં આવતા આરોપીને કડક માં કડક સજા થાય અને દીકરીના પરિવારને રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી રાહતફંડમાંથી સહાય ચૂકવાય તેવી દશનામ ગોસ્વામી સમાજ દ્વારા માનનીય શ્રી રાજ્યપાલ સાહેબને નાયબ કલેક્ટર મારફત આવેદન પત્ર આપવામાં આવ્યું હતું આ તકે પ્રગતિ મંડળના પ્રમુખ પ્રકાશગીરી ગોસાઈ, ઉપપ્રમુખ અમીતગીરી ગોસ્વામી, ધારાસભ્યના પી.એ. ભાવિનગીરી વગેરે ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મૌન પાળી સ્વર્ગસ્થ દીકરીના આત્મા ને શાંતિ અર્પેએ માટે મૌન પાળવામાં આવ્યું હતું તેમ નિલેષપુરી ગોસાઈની યાદી જણાવેલ.
–ફોટા / રિપોર્ટ.- અમીતગીરી (જર્નાલિસ્ટ)

IMG-20220614-WA0065.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *