Gujarat

ગાંધીનગરમાં કેન્દ્રના નાણાં વિભાગ દ્વારા સીપીએસઈ પ્રદર્શનનો પ્રારંભ

અમદાવાદ
નાણાં મંત્રાલયના ૬ થી ૧૨ જૂન સુધીની આઇકોનીક સપ્તાહની ઉજવણીના ભાગરુપે ચાલી રહેલ આ પ્રદર્શનની સાથે આર્ત્મનિભર ભારત માટે ઝ્રઁજીઈની ભૂમિકા પર ચર્ચા કરવા માટે ઝ્રઈર્ં-ગોળમેજીનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૦ થી ૧૨ જૂન સુધી આ પ્રદર્શનને જાહેર જનતા માટે ખુલ્લુ મૂકવામાં આવશે. ૩૦ થી વધુ ઝ્રઁજીઈ ના ઝ્રસ્ડ્ઢ ૧૯મી જૂનના રો યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપશે. મહત્ત્વાકાંક્ષી જિલ્લાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને ઝ્રજીઇ જેવા મુદારી પર શ્રેણીબા વર્કશોપ, ઝ્રઁજીઈ?ની વાર્ષિક મૂલ્યાંકન પ્રણાલી, સૂક્ષ્મ અને નાના સાહસી (સ્જીઈજ) પાસેથી પ્રાપ્તિ, સરકારી ઇ માર્કેટપ્લેસ (ય્ી) પર ચર્ચા વગેરે આયોજિત કરવામાં આવી રહ્યાં છે. વર્કશોપનો ઉદ્દેશ્ય તમામ હિતધારકોને એક પંચ પર એકસાથે લાવવાનો અને ભવિષ્યની કાર્યવાહીમાં અનુભવની વહેંચણી અને વ્યૂહરચના બનાવવાનો છે. છદ્ભછસ્ સમિતિના અધ્યક્ષ અને ઇન્ડિયન રેલવે ાઇનાન્સ કોર્પોરેશનનાં મેનેજીંગ ડીરેક્ટર અમિતાભ બેનર્જીએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજીત થઇ રહેલાં પ્રદર્શન અને વિભિન્ન કાર્યક્રમોમાં ભાગ લઇ સ્વતંત્રતાના ૭૫ વર્ષની ઉજવણીના ‘જન ઉત્સવ માં સામેલ થવા સૌને અનુરોધ કર્યો હતી. કાર્યક્રમો વિશે વધુ જાણકારી આપતા બેનર્જીએ જણાવ્યું કે છદ્ભછસ્ તાહ દરમિયાન, ઝ્રઁજીઈ પાન ઈન્ડિયા “પ્લાન્ટેશન ડ્રાઈવ હાથ ધરાશે જેમાં તેમની ઓફિસ, ટાઉનશીપ, ઉત્પાદન એકમો વગેરેમાં ૭૫,૦૦૦ રોપાઓ વાવવામાં આવશે આ ઉપરાંત પસંદગીના ઝ્રઁજીઈ ઇકો-ફ્રેન્ડલી રહેઠાણ અને કાર્યક્ષમ પાણી વ્યવસ્થાપન માટે તેમની ટાઉનશીપને મિની સ્માર્ટ સિટીમાં રૂપાંતરિત કરવા સંબંધિત પ્રવૃત્તિઓનું ઉદ્‌ઘાટન પ્રારંભ કરાશે. રાષ્ટ્ર નિર્માણમાં ઝ્રઁજીઈ ના યોગદાન પર એક ટૂંકી ફિલ્મ પણ સપ્તાહ દરમિયાન ૧૨ ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે.આઝાદી કા અમૃત મોહત્સવ અંતર્ગત ભારત સરકારના નાણાં વિભાગ દ્વારા ગાંધીનગર ખાતે સીપીએસઈનું ત્રણ દિવસનું એક્સીબીશનનું આયોજન કરવામાં આવશે. આ એક્સીબિશન કેન્દ્રીય નાણાં મંત્રી ર્નિમલા સીતારમ દ્વારા ખુલ્લુ મુકલવામાં આવસે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *