Gujarat

ગાંધી જયંતી નિમિત્તે “વેસ્ટ માંથી બેસ્ટ” સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું.

ગાંધી જયંતીના ઉપક્રમે રોયલ એકેડમીમાં “વેસ્ટ માંથી બેસ્ટ” સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓ દ્વારા  વિવિધ વસ્તુઓ બનાવવામાં આવી હતી. આ સાથે આ સ્પર્ધામાં વિજેતા થનાર વિદ્યાર્થીઓને એકેડમી તરફથી ઇનામ વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન રોયલ એકેડમી ના ડાયરેક્ટર સૈફ ખોખરના માર્ગદર્શન હેઠળ કોમર્સ વિભાગના સાજીદ ચુવાણ અને વિજ્ઞાન વિભાગના તેજસ દલવાડી દ્વારા કરવામાં આવ્યું.
રિપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ

IMG-20221002-WA0161.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *