Gujarat

ગીર સોમનાથ જિલ્લા મા અતિ ભારે વરસાદ થી અનેક નદી નાળા છલકાયા હતા

હાર્દિક કાનાબાર પ્રાચી

ગીર સોમનાથ જિલ્લા મા અતિ ભારે વરસાદ થી અનેક નદી નાળા છલકાયા હતા જેમાં વેરાવળ કોડીનાર હાઇવે પર થી પેઢાવડા  મોરડીયા થી પસાર થતી સોમત નદી માં પુર આવતા  વેરાવળ કોડીનાર  નેશનલ હાઇવે   પર નું ફોરટ્રેક નું કામ ચાલુ હોવાથી બનાવેલો ડાઈવરજન  નદી માં ફેરવાતા વેરાવળ કોડીનાર નેશનલ હાઇવે બંધ થયો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *