હાર્દિક કાનાબાર પ્રાચી
ગીર સોમનાથ જિલ્લા મા અતિ ભારે વરસાદ થી અનેક નદી નાળા છલકાયા હતા જેમાં વેરાવળ કોડીનાર હાઇવે પર થી પેઢાવડા મોરડીયા થી પસાર થતી સોમત નદી માં પુર આવતા વેરાવળ કોડીનાર નેશનલ હાઇવે પર નું ફોરટ્રેક નું કામ ચાલુ હોવાથી બનાવેલો ડાઈવરજન નદી માં ફેરવાતા વેરાવળ કોડીનાર નેશનલ હાઇવે બંધ થયો હતો

