અહેવાલ : સોની યોગેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ
સોરાષટૃ ગુજરાત માં વાત કરીએ તો આજરોજ એક એવા વયકિતી જેણે
ગુજરાતી રંગભૂમિ પર અનેક ગુજરાતી ફિલ્મો મહીયર ની ચુંદડી હાલો આપણા મલક મા સાથિયા પુરાવો હો રાજ દાદા ને વ્હાલી દિકરી સાસરીયુ સ્વર્ગ થી સોહામણું ચુદડી ની લાજ ફિલ્મ માં ડાઈરેકટર થી નિર્માતા સહ નિર્માતા ની સફર માં અનેરી રસપ્રદ ફિલ્મો દ્વારા શ્રેષ્ઠ ઉમદા મનોરંજન પૂરું પાડેલ અને અનેક ગુજરાતી રંગભૂમિ પર કલાકારો સાથે ફિલ્મો બનાવી છે જેમાં ઉપેન્દ્ર ત્રિવેદી અરવિંદ ત્રિવેદી અને નરેશ કનોડીયા હિતેન કુમાર રાજશ્રી મિનાશ્રી સહીત ની અભિનેત્રી અભિનેતા ઓ સાથે શ્રેષ્ઠ કામગીરી બજાવી અને અનેક એવોર્ડ થી સન્માનિત કેશવ ભાઈ રાઠોડ બાપુ તરીકે ની આગવી ઓળખ ઉભી કરી છે જેમાં મહીયર ની ચુંદડી ફિલ્મ ને હિન્દી ભાષામાં ટ્રાન્ઝેક્શન કરી સાજન કા ધર ફિલ્મ માં રૂષી કપુર જુહી ચાવલા અનુપમ ખેર જેવા દીગગજ અભીનેતા સાથે આ ફિલ્મ માટે પણ અનોખી માનવ સેવા બજાવી ગુજરાતી રંગભૂમિ પર તો અનેક પ્રકાર નુ મનોરંજન પૂરું પાડેલ હોવાનું પત્રકાર સોની યોગેશ ભાઈ પી સતીકુંવર દ્વારા જણાવ્યું હતું


