Gujarat

છોટાઉદેપુર જિલ્લા ની સરકારી પ્રાથમિક શાળા ના નવીન ૫૦૦ વર્ગખંડ ની માંગણી જિલ્લા સંઘ દ્વારા રાજય સંઘ ની કારોબારી માં કરવામાં આવી

છોટાઉદેપુર જિલ્લા ના પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તારીખ -૧૩/૦૩/૨૦૨૨ ના રોજ રાજય પ્રાથમિક શિક્ષક સંઘ ની સુરેન્દ્રનગર જિલ્લા ના લીંબડી ખાતે યોજાયેલ કારોબારી માં છોટાઉદેપુર જિલ્લાના બોડેલી,પાવીજેતપુર ,સંખેડા,નસવાડી, કવાટ, છોટાઉદેપુર તાલુકા ઓ માં જર્જરિત ,જોખમી બિનઉપયોગી થયેલ ઓરડા ને કમી
કરવાની મંજૂરી જીલ્લા શિક્ષણ સમિતિ છોટાઉદેપુર દ્વારા આપવામાં આવેલી છે તેવા હાલ હયાત ઓરડાઓ ના સ્થાને નવીન | અંદાજિત ૫૦૦ નવીન વર્ગખંડ ઝડપથી મંજૂર કરાવવા રાજય સંઘ ની કારોબારી માં જિલ્લા | સંઘ ના પ્રમુખ,મહામંત્રી તેમજ રાજય સંઘ ના ઉપ પ્રમુખ દ્વારા રજૂઆત કરવામાં આવી | છે. ઝડપથી નવીન વર્ગખંડો મંજૂર થાય તેવી વાલી ઓ પણ ની પણ ઈચ્છા રાખે રહ્યા છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *