ગાબડું પડતા પાણી કોતરો માં વહી ગયું તો કેટલાક ખેતરો માં પાણી ગુસી જતા પાક ને થયું નુકશાન
8 દિવસ થી પડેલ ગાબડા ને લઈ ખાલી થઈ રહેલ તળાવ ને લઈ વિસ્તાર ના ખેડૂતો અને ગામ લોકોમાં ચિંતા
વિસ્તાર ના ખેડૂતો સિંચાઇના અને પીવાના પાણી માટે આજ તળાવ ના પાણી નો કરે છે ઉપયોગ
સિંચાઇ માટે બીજી કોઈ વ્યવસ્થા ના હોય ખેડૂતો થયા છે ચિંતિત
કુંદરપુર નો વિસ્તાર રેડ જોન વિસ્તાર ગણાય છે . ઉનાળા સમય આવતા જળ સ્તર પાતાળ માં જતા રહે છે .
જો તળાવ માં પાણી નો સંગ્રહ રહે તોજ જળ સ્તર જળવાય તેવું ગામ લોકો નું કહેવું .
તંત્ર માં જાણ કરવા છતાં ગાબડું પૂરવા માં ના આવતા ખેડૂતો માં નારાજગી
વિસ્તાર ના ખેડૂતો એ સ્વખર્ચે ગાબડું પૂરવા ની કોશિશ કરી પણ નિર્થક રહી
હજુ ચોમાસુ બાકી છે ગાબડું પૂરી દેવા માં આવે તો તળાવ ફરી ભરાય તેવી રહેલ છે શક્યતા
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

