છોટાઉદેપુર જિલ્લા ને વડોદરા જિલ્લા માંથી ૨૦૧૩મા જિલ્લો તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો. અને છો તાલુકા ના લોકો માટે ઉપયોગી ન બનતા ધરાવતો
છોટાઉદેપુર જિલ્લો બન્યા બાદ હોવાથી જિલ્લામાં પણ ગરીબ અને મધ્યમ વર્ગ બેરોજગારીનું પ્રમાણ વધી રહ્યુ છે. અને છોટાઉદેપુર, જેતપુર છોટાઉદેપુર પાવી, કવાટ તાલુકામાં રહેતા વિધાનસભાના ધારાસભ્ય ગરીબ અને મધ્યમ વર્ગ ના મોહનસિંહ રાઠવા એ ફરી આદિવાસી લોકો રોજગારી એકવાર સરકારને પત્ર લખી મેળવવા સૌરાષ્ટ્ર અને ઉત્તર જીઆઇડીસીની માગ કરવામાં ગુજરાતમાંઅને કાઠીયાવાડ આવી છે. કેમ કે છોટાઉદેપુર સાબરકાંઠા રાજસ્થાન અનેક જિલ્લો ટ્રાયબલ અને પછાત જિલ્લાઓમાં જઈને રોજ ગાર
મેળવતા હોયછે. અને પોતાના પરિવાર અને પોતાના વતન ને છોડી જતા હોય છે. અને અનેક કિસ્સાઓ પણ પ્રકાશમાં આવ્યા છે. ખેડૂતો દ્વારા પુરા પ્રમાણમાં પૈસા પણ આપવામાં આવતો નથી અને ખેડૂતો દ્વારા રોજગાર મેળવવા અર્થે ગયેલા લોકોને માર મારવાનો વીડિયો પણ આવ્યો છે . જિલ્લાના છોટાઉદેપુર આદિવાસી સમાજના લોકોને આવી દુર્ભાગ્ય ઘટનાઓનો સામનો ના કરવો પડે એ ધ્યાનમાં લઇ સરકાર ને પત્ર દ્વારા જીઆઇડીસી બનાવવા માટેની અપીલ કરવામાં આવી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


