Gujarat

છોટાઉદેપુર તાલુકાના ખડખડ ગામે નલ સે જલ યોજના નું ભૂમિપૂજન જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ અને હાલના આદિજાતિ નિગમના ડીરેકટર જશુભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું,

છોટાઉદેપુર તાલુકાના ખડખડ ગામે નલ સે જલ યોજના હેઠળ 71 લાખના પાઈપલાઈનનું ભૂમિપૂજન છોટાઉદેપુર જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ અને હાલના આદિજાતિ નિગમના ડીરેકટર જશુભાઈ રાઠવાના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું , આ ભૂમિપૂજન કરતા ગામ લોકોમાં ખુશી અને આનંદ જોવા મળ્યો હતો, આ ખાતમુરત માં ઉપસ્થિત છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઇ રાઠવા, છોટાઉદેપુર તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઇ નાયકા, છોટાઉદેપુર જિલ્લા પંચાયત સદસ્ય ગુમાનભાઈ રાઠવા, ગામના સરપંચ, અને ગામના આગેવાનો અને ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220327-WA0012.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *