Gujarat

છોટાઉદેપુર તાલુકાના બોપા ગામના નાયક આદિવાસી સમાજ દ્વારા સ્મશાન બાબતે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું 

બોપા ગામે નાયક આદિવાસી ના આશરે 30 થી 35 ઘરની વસ્તી ગરીબ આદિવાસી નાયક સમાજ પોતાના બાપદાદા વર્ષો જૂના રેહવાસી છે અને નાયક સમાજના સ્મશાન વર્ષો જૂનું સ્મશાન બાપદાદા વખતનું જૂનું વાણી સ્મશાન બોપા ગામના કોતરમાં આવેલું હતું , તે કોતરમાં રેતી સારી હોવાથી ખોદકામ કરી નાખેલ હોવથી સ્મશાનની જગ્યા ધોવાણ હોવાથી સ્મશાન ગ્રામજનો ભેગા મળી આગેવાનોની સમજૂતી કરી ભેગા મળી આ સ્મશાન ની જગ્યા નાયક આદિવાસીઓને આપેલી છતાં બોપા ગામના ત્યારે આજે નાયક આદીવાસી સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને એ સ્મશાન ફરી કરી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી .
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20220822_135849.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *