આજ રોજ તારીખ ૧૧-૦૨-૨૦૨૨ ના દિવસે છોટાઉદેપુર ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા આરોગ્ય હેલ્થ ચેકપ કેમ્પ સઈદ નગર, છોટાઉદેપુર માં યોજાયો.
ડો.નિમિષા રાઠવા અને તેમની ધન્વંતરી ના ટીમ દ્વારા ટોટલ ૧૫૧ જેટલા વ્યક્તિઓ ને તાવ્, બ્લડપ્રેશર, સુગર, હીમોગ્લોબિન,જેવી બીમારી ની તપાસ કરી દવાઓ સાથે જરૂરી માર્ગદર્શન આપી સેવા પુરી પાડવામાં આવી.
આ કામગીરી GVK EMRI ધન્વંતરી રથ અને અર્બન હેલ્થ સેન્ટર ની ટીમ છોટાઉદેપુર ના સહયોગ થકી પ્રજા જન માટે કરવામાં આવી સાથે સાથે વેકસિન ની સેવા પણ આપવામાં આવી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

