Gujarat

જિલ્લાની આરોગ્ય સેવાઓને ગંભીર અસર પડી છોટાઉદેપુરમાં ડૉકટરોની હડતાળના પગલે દવાખાના સૂમસાંમ બન્યાં

જિલ્લાના ૪૫ તબીબો હડતાલ પર ઊતરતા દવાખાના ખાલી
છોટાઉદેપુર જિલ્લામાં સરકારી તબીબો સોમવારથી અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતર્યા છે. ગુજરાત ગવર્મેન્ટ ડોકટરર્ફોરમના આદેશ અનુસાર જિલ્લામાંથી ૪૫ ડોક્ટરો હડતાળ ઉપર ઉતરતા આજરોજ હડતાળના ત્રીજા દિવસે હોસ્પિટલો સુમસામ જોવા મળી હતી. આજરોજ છોટાઉદેપુર જિલ્લાની સૌથી મોટી ગણાતી
સરકારી જનરલ હોસ્પિટલમાં દર્દીઓ ડોક્ટરો ન હોવાને કારણે અટવાઈ ગયા હતા.
છોટાઉદેપુર જિલ્લામાં ડોકટરોએ સરકાર સમક્ષ કરેલી માંગણીઓ પુરી ન થતાં હવે અચોક્કસ મુદતની હડતાલ નું આવ્યો હતો. શસ્ત્ર ઉગામ્યુ છે. જેની સાથે સાથે જિલ્લામાં આશરે ૫૫૦ જેટલા એમ પી એચ ડબ્લ્યુ અને સ્મેિલ હેલ્થ વર્કર સહિત વિવિધ કેડર ના કર્મચારીઓ પણ તા ૨૮ માર્ચથી પોતાની માંગણીઓ પડ્યો હતો.
સંદર્ભે હડતાલ ઉપર હોય જેનાથી જિલ્લાની આરોગ્ય સેવાઓ ખોરવાઈ ગઈ હતી. સરકારી હોસ્પિટલમાં આવતા દર્દીઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલોમાં જવાનો વારો
જિલ્લામાં સરકારી ડોક્ટરો હડતાલ ઉપર ઉતરતા આદિવાસી ગરીબ મધ્યમવર્ગ ના દર્દીઓને ખાનગી હોસ્પિટલોનો સહારો લેવો પડ્યો હતો
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *