Gujarat

જુનાગઢ જીલ્લાના એ આઈ એમ આઈ એમ  (મીમ ઉવૈસી) પાર્ટીના પ્રમુખની કારનો બોલેરો સાથે અકસ્માત

જુનાગઢ જીલ્લાના એ આઈ એમ આઈ એમ  (મીમ ઉવૈસી) પાર્ટીના પ્રમુખની કારનો બોલેરો સાથે અકસ્માત, જીલ્લા પ્રમુખ સુલેમાન પટેલ તાલુકા પ્રમુખ ઈશાક ખેબર સહીત બોલેરા ચાલક ત્રણને ગંભીર  ઈજા, પ્રથમ માંગરોળ તાત્કાલિક સારવાર આપી વઘુ સારવાર માટે જુનાગઢ રીફર કરાયા, માંગરોળ ના આરેણા કુકશવાડા નજીક વેરાવળ થી આવતા મીમ પાર્ટી ના પ્રમુખ ની કીયા  કાર અને દ્વારકાથી સોમનાથ જતા અમદાવાદ ના બોલેરો સાથે અકસ્માત થતાં ઈજાઓ થતાં ગડુની ૧૦૮ ઈએમટી  ઈરફાન બ્લોચ અને પાયલોટ રામભાઈ કોડીયાતર દ્રારા માંગરોળ લાવવામાં આવ્યા હતા, ઘટનાની જાણ થતાં ડી વાય એસ પી કોડીયાતર સહીત પોલીશ કાફલો હોસ્પીટલે પહોંચી ગયો હતો, બે ને વઘુ સારવાર માટે જુનાગઢ રીફર કરાયા,,, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

IMG-20221229-WA0093.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *