Gujarat

જુનાગઢ “સી” ડીવીઝન પોસ્ટે વવસ્તારમા આવેલ દોમડીયાવાડી માાંથી ચોરાયેલ મોટર  સાયકલ સાથે ચોર ઇસમને પકડી પાડતી  જુનાગઢ “સી” ડીવીઝન પોલીસ 

ગુન્હાની વિગત :-
 સી ડીિી પોસ્ટે ગુ.ર.ન. પાટટ A 1120300422૦506 IPC 379 મુજબનો ગુન્હો ગઇ તા-૨૨/૦૯/૨૦૨૨ ના કલાક-
૧૭/૧૫ થી ૧૭/૩૦ િાગ્યા ના અરસામા નાગઢ, હાટકેશ હોસ્પીટલ પાસે, દોમડીયા િાડીની બાજુમા હરીિાડી પાસેકોઇ અજાણ્યા
ચોર ઇસમે હોન્ડા કંપની સફેદ કલરનુએક્ટીિા સ્કુટર જેનો આર.ટી.ઓ. રજી ન ંબર GJ-11-CE-7656 જેના ચેસીચ ન ંબર-
ME4JF914ALG020090 તથા એન્જીન ન ંબર- JF91EG1020221 મોડલ ૨૦૨૦ જેની કી રૂ.૪૦,૦૦૦/-ની ચોરી કરી લઇ જઈ
અંગેનો ગુન્હો દાખલ થયેલ
 ઉપરોક્ત બનાિ બાબતે જુનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાવનરીક્ષક શ્રી વનલેષ જાજડીયા સાહેબ
તથા પોલીસ અવિક્ષક શ્રી રવિતેજા િાસમશેટ્ટી સાહેબ નાઓએ િણ શોિાયેલા ચોરીના ગુન્હાઓ શોિી કાઢિા
સુચનાઓ કરેલ હોય જે અનુસ ંિાને નાયબ પોલીસ અવિક્ષકશ્રી પી.જી.જાડેજા સાહેબના સીિા માગટદશટન હેઠણ સી
ડીિીઝન પો.સ્ટે.ના પો.સબ.ઈન્સ શ્રી જે.એમ.વાળા સા.ની સુચના આિારે સી ડીિી. પો.સ્ટે.ના પોલીસ સ્ટાફના માણસો
વમલ્કત સબ ંિી ગુન્હાઓ કરતા ગુન્હેગારોને શોિી પકડી પાડિા વિશ્વિાસ પ્રોજેક્ટ અંતગટત ઇન્સ્ટોલ કરેલ સી.સી.ટી.િી.
કેમેરાનો તથા મોબાઇલ પોકેટકોપ એપ્લીકેશનનો ઉપયોગ કરી ચોર ઇસમને મુદ્દામાલ શોિી કાઢિાની કામગીરીમા
હતા. તે દરમ્યાન પો.કોન્સ. ચેતનવસિંહ સોલાંકી તથા કરણવસિંહ ઝણકાત નાઓનેબાતમી હકકકત મળેલ કે, િાહન ચોરી
કરિાની ટેિ િાળો ચોર ઇસમ જે ચોરીમાં ગયેલ મો.સા. લઈને ઇિનગર થી જુનાગઢ તરફ વનકળિાનો છે. તેિી
ચોક્કસ બાતમી આિારે મામાદેિના મ ંકદર પાસે િોચમાં હતા. તે દરમ્યાન એક ઇસમ મોપેડ મો.સા જેના રજી ન ં-GJ
11-CE-7656 ની મોપેડ મો.સા સાથે એક ઇસમ વનકળતા તેને રોકાિી આ મોપેડ મો.સા ની માલીકી અંગે પુછ પરછ
કરતા પોતે હાટકેશ હોસ્પીટલ પાસે આિેલ દોમડીયાિાડીની બાજુમા શ્રી હરીિાડી પાસેથી ચોરી કરેલાનુ કબુલાત
આપતો હોય અને આ મો.સા છળકપટ કે ચોરીથી મેળિેલ હોય અને કોઇ આિાર પુરાિા કાગળો િગરની મળી
આિતા મજકુર ઇસમનેસી ડીિીઝન પોસ્ટે ગ.ુર.ન. પાટટ A 1120300422૦506 મુજબના ગુનાના કામે પકડી આ
અંગે આગળની કાયટિાહી કરિા તજવિજ ચાલુ છે.
➢ પકડાયેલ આરોપીનુાં નામ સરનામાંુ:-
બબધતુ ગોવવિંદ માઇતી જાતેહહિંદુરહે.હુગલી ખાનાગોલ પલસપાઇ કોલકતા ૭૧૨૪૧૬
➢ કબ્જજે કરવામાાં આવેલ મદ્દુામાલ વાહનોની વવગત :-
(૧) મોપેડ મો.સા એક્ટીવા જેના રજી નાંબર GJ 11-CE-7656 સફેદ કલરની ચેસીસ નાંબર- ME4JF914ALG020090
તથા એન્જીન નાંબર JF91EG1020221 ની હકિં.રૂ-૪૦,૦૦૦/-
➢ સારી કામગીરી કરનાર પો.અવિકારી/પો.કમમચારી:-
આ કામગીરીમાાં જુનાગઢ “સી” ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ શ્રી જે.એમ.વાળા તથા નેત્રમ
શાખાના PSI પી.એચ.મશરૂ તથા HC એ.એમ.વસસોદીયા તથા આઇ.આર.ઝાલા તથા એન.આર.ભેટારીયા તથા PC
ચેતનવસિંહ સોલાંકી, કરણવસિંહ ઝણકાત, દીલીપભાઇ ડાાંગર, મવનષભાઇ હુાંબલ તથા નેત્રમ શાખાના ચેતનભાઇ સોલાંકી,
હાદીકવસિંહ વસસોહદયા તથા એન્જી. વનતલબેન મહેતા વીગેરે પોલીસ સ્ટાફે સાથે રહી આ કામગીરી કરેલ છે.
તસ્વીર – અહેવાલ – દિપક રાજા – માણાવદર

IMG-20220926-WA0161.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *