Gujarat

જેતપુર પાવી તાલુકા કોંગ્રેસ સમિતિ નાં હોદેદારો ની યાદી જાહેર કરવામાં આવી તાલુકા પ્રમુખ તરીકે કાજલ ભાઈ રાઠવા ની નિમણુક

પાવીજેતપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે કાજલ ભાઈ દર્શનભાઈ રાઠવા ની વરણી કરવામાં આવી ઉપ-પ્રમુખો તરીકે કોલચા હરિભાઈ ગોપાલભાઈ, રાઠવા ગેમલ ભાઈ વિઠ્ઠલભાઈ, રાઠવા સોનલબેન અલ્કેશભાઈ, નાયકા લક્ષ્મણભાઈ દિતાભાઈ, રાઠવા અર્જુનભાઈ કનુભાઈ
મહામંત્રી તરીકે રાઠવા ગમસિંગભાઈ જમલિયાભાઈ, રાઠવા ભીમસિંગભાઈ નાનજીભાઈ, રાઠવા મહેન્દ્રભાઈ કાલીદાસભાઈ, રાઠવા સોમાભાઈ રણછોડભાઈ, રાઠવા રાજુ ભાઈ દેશિંગભાઈ મંત્રી તરીકે રાઠવા ધોડીબેન ગણપતભાઇ, રાઠવા અનિલભાઈ કાંતિભાઈ, રાઠવા વજીબેન વદેસિંગભાઈ, રાઠવા ખુમાંનભાઈ જમુભાઈ, રાઠવા જયેશભાઈ કનુભાઈ સહમંત્રી તરીકે રાઠવા નવીનભાઈ અંબુભાઈ, બારીયા અંનસિંગભાઈ રણછોડભાઈ, બારીયા અરવિંદ ભાઈ ગણપતભાઈ, રાઠવા જગદીશ ભાઈ બચુભાઈ, રાઠવા નંનુભાઇ મેલાભાઈ, ખજાનચી તરીકે પંડ્યા અલ્પેશ કુમાર નટવરલાલ, કારોબારી સભ્ય તરીકે નાયકા રતનસિંહ ભાઈ બાવાભાઈ, રાઠવા રાજેન્દ્રસિંહ ઇશ્વરભાઇ, રાઠવા રાજુભાઈ રમેશભાઈ, રાઠવા તુલસી જગાભાઈ, કૉલચા નરપત ભાઈ મંગાભાઈ, રાઠવા હેમસિંગ ભાઈ દેશીંગભાઈ, રાઠવા શર્મીલાબેન નકાભાઈ, રાઠવા દેવજી ભાઇ ગનીયા ભાઇ, રાઠવા ધર્મિષ્ઠાબેન શંકરભાઈ, વણકર મનોજભાઈ કંચનભાઈ, રાઠવા જાદવભાઈ છીસલાભાઈ, રાઠવા અશોકભાઈ રવજીભાઈ, રાઠવા નગીનભાઈ જામાભાઈ, રાઠવા મનહરભાઈ ભણતાભાઈ, રાઠવા રમણભાઈ તેરસિંગભાઈ, રાઠવા સવિતાબેન ભીમસિંગ ભાઈ, મકરાની અબ્દુલ રહીમ અબ્દુલ સત્તાર, રાઠવા ભવાનભાઈ ચીતરભાઈ, હરીજન રમણભાઈ દલસિંગભાઈ, રાઠવા સંજય ફતેસિંગ ભાઈ, રાઠવા રણજીતભાઈ ફતેસિંગ ભાઈ, રાઠવા ધનજીભાઈ છોટાભાઈ, રાઠવા રૂપસિંગભાઇ કાંતિભાઈ, સોલંકી વીરબહાદુરસિંહ જવાનસિંહ, રાઠવા અનિલ ભાઈ રણછોડભાઈ, રાઠવા ચીકાભાઇ જગાભાઈ, રાઠવા જ્યોત્સનાબેન પ્રકાશભાઈ,રાઠવા જ્યોત્સનાબેન પ્રકાશભાઈ,રાઠવા જ્યોત્સનાબેન દીપકભાઈ, તડવી ગીતાબેન વિજયકુમાર, રાઠવા લક્ષ્મણભાઈ મનુભાઈ, રાઠવા યોગેશભાઈ પ્રભુદાસભાઈ, રાઠવા ગણપતભાઇ જીવાભાઇ, રાઠોડ રસિકભાઈ શંકરભાઈ, રાઠવા નાગેન્દ્ર ભાઈ મંગાભાઈ આમ પાવીજેતપુર તાલુકા કોંગ્રેસ સમિતિ નું જમ્બો માળખું જાહેર કરવામાં આવ્યું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220625-WA0105.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *