Gujarat

પત્રકાર એકતા પરિષદના જિલ્લા પ્રમુખો હોદ્દેદારોનું ભાજપ પરિવાર દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરાયું*

*પત્રકાર એકતા પરિષદના જિલ્લા પ્રમુખો હોદ્દેદારોનું ભાજપ પરિવાર દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરાયું*

અમરેલીમાં શહેર ભાજપ કારોબારી બેઠકમાં નવનિયુકત પત્રકાર એકતા પરિષદના હોદેદારોનું સન્માન કરવામાં આવ્યું ભાજપ કારોબારી મિટિંગમાં અમરેલી જિલ્લા પત્રકાર એકતા પરિષદના જિલ્લા પ્રમુખ સુરેશભાઈ દેસાઈ નું સારહિ યુથ ક્લબ ઓફ અમરેલી ના પ્રમુખ મુકેશભાઈ ના વરદ હસ્તે સન્માન કરાયુ હતું તથા પત્રકાર એકતા પરિષદના આઈ.ટી.સેલ ના જિલ્લાના પ્રમુખ ભાવેશભાઈ વાઘેલાનું ગુજરાત ભાજપ ગુજરાત ભાજપ યુવા ઉપાધ્યક્ષ મનીષભાઈ સંઘાણીના વરદહસ્તે શાલ ઓઢાડીને સન્માનીત કરવામાં આવ્યું..

રિપોર્ટ બાય પ્રતીક સાવલિયા

IMG-20220726-WA0116-0.jpg IMG-20220726-WA0115-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *