Gujarat

પોતાનાપ્રાણોનીપરવાહકર્યાવગરબલિદાનઆપ્યુંતેશહીદોનેનમન : પ્રદેશમહામંત્રીશ્રીપ્રદીપસિંહવાઘેલા

જામનગરજિલ્લાનાધ્રોલખાતેઆવેલઐતિહાસિકશહિદભૂમીભૂચરમોરીખાતે૩૧મોભુચરમોરીશહીદશ્રધ્ધાંજલિસમારોહકેન્દ્રિયજળશકિતમંત્રીશ્રીગજેન્દ્રસિંહશેખાવતનાંઅધ્યક્ષસ્થાનેયોજવામાંઆવ્યોહતો. આસમારોહમાંરાજ્યનાપ્રાથમિક, માધ્યમિકઅનેપ્રૌઢશિક્ષણનાંમંત્રીશ્રીકિર્તીસિંહવાઘેલાતેમજપ્રદેશમહામંત્રીશ્રીપ્રદીપસિંહવાઘેલાખાસઉપસ્થિતરહ્યાહતા.

ભૂચરમોરીખાતેખેલાયેલાઆશરાધર્મનાયુદ્ધદરમિયાનરાજપૂતસહિતઅનેકજ્ઞાતિનાવીરશહીદથયાહતાં. જેનેહાલારપંથકનારાજપૂતસમાજદ્વારાશ્રધ્ધાંજલીઆપવામાંઆવેછે. જેનાભાગરૂપેછેલ્લા૩૦વર્ષથીભુચરમોરીશહીદસ્મારકસમિતિઅનેઅખિલગુજરાતરાજપૂતયુવાસંઘદ્વારાવિશેષઉજવણીકરવામાંઆવેછે.

 

આજેશીતળાસાતમનારોજધ્રોલભૂચરમોરીખાતે૩૧માંભૂચરમોરીશહીદશ્રધ્ધાંજલિસમારોહમાં૫૦૦૦રાજપૂતયુવાઓએસવારે૧૦વાગ્યાથી૧૧મિનિટસુધીતલવારબાજીકરી “વર્લ્ડબુકઓફરેકોર્ડસ્લંડન” માંસ્થાનમેળવવાબદલઅખિલગુજરાતરાજપૂતયુવાસંઘનામેનેજિંગટ્રસ્ટીશ્રીડો. જયેન્દ્રસિંહજાડેજાનેવર્લ્ડબુકઓફરેકોર્ડનીનરિક્ષણટીમનાઅશ્વિનત્રિવેદીદ્વારાસર્ટિફિકેટએનાયતકરવામાંઆવ્યુંહતું.

આસમારોહમાંકેન્દ્રીયજળશક્તીમંત્રીશ્રીગજેન્દ્રસિંહશેખાવતેજણાવ્યુંહતુંકે, ભૂચરમોરીનીઆપવિત્રધરતીપરદેશઅનેધર્મકાજેપોતાનાપ્રાણોનીઆહુતિઆપનારવીરશહીદોનેહુંનમનકરુંછું. આધરતીનીમાટીપરશહીદોનુંલોહીરેડાતાચંદનબનીછે. સૌરાષ્ટ્રનીઆધરતીપરવીરયોદ્ધાઓનીગાથાવિશ્વભરમાંપ્રસિદ્ધછે. આજે૫૦૦૦યુવાઓએતલવારબાજીથીવિશ્વરેકોર્ડસર્જ્યોતેએવાતનીપ્રતીતિકરાવેછેકેયુવાનોદેશમાટેબલિદાનઆપવાઆજેપણતૈયારછે. સૌરાષ્ટ્રનીઆધરતીનાઅનેકવીરયોદ્ધાઓદેશમાટેપોતાનાપ્રાણોનીઆહુતિઆપીછે. ભૂચરમોરીનીઘરા, ભગવાનશ્રીકૃષ્ણનીદ્વારકાનગરી, સોમનાથનુંમંદિરઆસ્થળોએધર્મનોવિજયથયોછે. કેન્દ્રીયમંત્રીશ્રીએવધુમાંચારેયુગનુંવર્ણનકરીદેશનાવીરયોદ્ધાઓનુંવર્ણનકર્યુંહતું. તેમણેજણાવ્યુંહતુંકેબાળકજન્મલેત્યારથીજમાતાતેનેપારણામાંજુલવતીવખતેશૌર્યગાથાઓસંભળાવેછે. અનેઅભિમન્યુજેવાવીરયોદ્ધાઓએએતોમાતાનાગર્ભમાંજધર્મનુંરક્ષણકરવાનીસમજકેળવીછે. વડાપ્રધાનશ્રીનરેન્દ્રભાઈમોદીનાનેતૃત્વમાંઆપણાંદેશનોસતતવિકાસથઈરહ્યોછે. દેશનાપરિવર્તનમાંઅનેકવીરોનુંપણયોગદાનરહેલુંછે.

પ્રદેશમહામંત્રીશ્રીપ્રદીપસિંહવાઘેલાએજણાવ્યુંહતુંકેપોતાનાપ્રાણોનીપરવાહકર્યાવગરભૂચરમોરીનીઘરાપરબલિદાનઆપ્યુંછેતેશહીદોનેનમન. છેલ્લા૩૦વર્ષથીઆજગ્યાપરશહીદોનેશ્રધ્ધાંજલીઅર્પણકરવામાટેસમારોહનાઆયોજનમાંહજારોરાજપૂતયુવાઓઉપસ્થિતરહેછે. અને૩૧માંશ્રધ્ધાંજલીસમારોહમાં૫૦૦૦યુવાઓનાતલવારરાસથીનવોરેકોર્ડસર્જાયોછે. તેબદલસૌનેખૂબખૂબઅભિનંદન.

આસમારોહમાંધારાસભ્યશ્રીધર્મેન્દ્રસિંહજાડેજા, પૂર્વમંત્રીશ્રીઆઇ. કે. જાડેજા, અખિલગુજરાતરાજપૂતયુવાસંઘનામેનેજિંગટ્રસ્ટીડો. જયેન્દ્રસિંહજાડેજા, ધારાસભ્યશ્રીગીતાબાજાડેજા, ધારાસભ્યશ્રીપ્રદ્યુમનસિંહજાડેજા, મેનેજિંગટ્રસ્ટીશ્રીપી.ટી. જાડેજા, મોટીસંખ્યામાંરાજપૂતસમાજનાઅગ્રણીઓ, યુવાઓતેમજઆમંત્રિતોઉપસ્થિતરહ્યાહતા.

BHUCHAR-MORI-PROGRAM-PHOTOS-8.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *