રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ચૈત્ર નવરાત્રિના પાવન પર્વે પ્રસિધ્ધ શક્તિપીઠ યાત્રાધામ અંબાજી ખાતે આદ્યશક્તિ શ્રી માં અંબાના દર્શન,પૂજન તથા અર્ચનનો લાભ લીધો હતો.જગતજનની માં અંબા રાજ્યની પ્રજાને શાંતિ અને સુખ-સમૃધ્ધિ અર્પે તેવી ચરણોમાં પ્રાર્થના.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી


