Gujarat

બોડેલી તાલુકા આરોગ્ય ખાતા ટીમ દ્વારા ઘરે ઘરે જઈને મચ્છરજન્ય રોગચાળો ન થાય તે માટે સર્વે હાથ ધરવામાં આવ્યો

બોડેલી  આરોગ્ય ખાતા ટીમ દ્વારા ઘરે ઘરે જઈને મચ્છરજન્ય રોગચાળો ન થાય તે માટે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો
ચોમાસાની શરૂઆત થઈ રહી છે ચોમાસાને લઈને મચ્છરજન્ય રોગો માથું ઊંચકી શકે છે, જેની તાકીદારી ના ભાગરૂપે બોડેલી આરોગ્ય ખાતાની ટીમ દ્વારા ઘરે ઘરે જઈને સર્વે હાથ ધરવામાં આવ્યું હતું
આગામી સમયમાં રોગચાળો ન વકરે તે માટે બોડેલી તાલુકા આરોગ્ય ટીમ દ્વારા ઘરે ઘરે જઈને સરવેની કામગીરી શરૂ કરવામાં આવી
જેમાં બોડેલી તાલુકા આરોગ્ય કર્મચારી અને આશાબેન વર્કર દ્વારા બોડેલી નગરના વિવિધ વિસ્તારોમાં ઘરે ઘરે જઈને મચ્છરજન્ય રોગચાળો ન થાય તે માટે સર્વે હાથ ધરવામાં આવ્યું હતો
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220615-WA0025.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *