અહેવાલ : સોની યોગેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ
ભાવનગર માં આજરોજ તારીખ ૦૩/૦૪ /૨૦૨૨ ને રવિવારે નેશનલ પત્રકાર એશોશિયેશન ના પ્રદેશ પ્રમુખ હરજીભાઈ બારૈયા પ્રભારી વિજયભાઇ,પ્રદેશ મંત્રી રાજેશભાઈ હિન્દુજા, સહમંત્રી સીમાબેન ભટ્ટાચાર્યની સહીત નાઓ ની ઉપસ્થિતિ માં બેઠક યોજાઈ
જેમાં રાજેશભાઈ દ્વારા પત્રકારો ને પડી રહેલ સમસ્યા નો નિકાલ કેમ કરવાં માટે સંગઠન ની એકતા મજબુત કરવા માટે અનુરોધ કર્યોહતો જેમાં પ્રમુખ હરજીભાઈ દ્વારા પત્રકારો ને વિમા કવચ યોજના નો લાભ મળે તે હેતુથી કોઈ પણ પ્રકાર ની દુખદ ધટના માં પત્રકાર ના પરિવાર ને બીમારી ના સમય માં મુશ્કેલી ના પડે તે હેતુથી આરોગ્ય તેમજ આર્થિક રીતે મદદત માટે વિમા કવચ ની યોજના નો લાભ મળે તે હેતુથી પ્રયાસ કર્યો તેમજ સહમંત્રી સીમાબેન ભટ્ટાચાર્ય દ્વારા પણ પત્રકાર શોશિયલ મીડીયા યુટ્યુબ ના માધ્યમ બાબતે માર્ગ દર્શન સાથે સંગઠન શક્તિ ઊભી થાય તે હેતુથી અનુરોધ કર્યો છે જેમાં તળાજા ભાવનગર અમરેલી સુરત ગીર સોમનાથ જામનગર દેવભૂમિ દ્વારકા માંથી બહોળી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિતિ રહેલ અને પત્રકાર એશોશિયેશન સભ્યોને નિમણૂંક પત્ર પાઠવી ને સન્માનિત કર્યા હોવાનું પત્રકાર સોની યોગેશ ભાઈ પી સતીકુંવર દ્વારા જણાવ્યું હતું


