Gujarat

મહુધામાં રાષ્ટ્રધ્વજ ની સાથે બે ધર્મની ધજા ફરકાવતા કોમી એકતા ના દર્શન.

નિસાર શેખ,મહુધા
હાલમાં ચાલી રહેલા નવરાત્રીના દિવસો અને આવનાર ઈદે મિલાદના તહેવારને અનુલક્ષીને મહુધા મુસાફરી બંગલા પાસે રાષ્ટ્રધ્વજની સાથે હિન્દુ અને મુસ્લિમ ધર્મની ધજા ફરકાવવામાં આવતા કોમી એકતાના  અનોખા દર્શન જોવા મળ્યા હતા.
આ પ્રસંગે મહુધા શહેર પી.આઈ.  કે.એસ.દવે , મહુધા તાલુકા ભાજપ સંગઠન નાં પ્રમુખ નિલેષ ભાઈ પટેલ,મહુધા શહેર કોંગ્રેસ પ્રમુખ ઈરશાદઅલી મલેક,વાજીદ ભાઈ મલેક,મહુધા નગરપાલિકા પ્રમુખના પ્રતિનિધિ ફિરોજ ભાઈ મલેક,રાજુભાઈ,અકિલ શેખ,મહુધા એમ.ડી.ગ્રુપ તેમજ મહુધાના મુસ્લીમ સમાજનાં અગ્રણીઆે ઉપસ્થિત રહ્યાં હતાં.
રિપોર્ટર : નિસાર શેખ મહુધા

IMG-20221001-WA0091.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *