Gujarat

મહુધા નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર ૪ સભ્યોની રજૂઆત ધ્યાને લઈ સી.સી.રસ્તાનું ખાતમુહૂર્ત કરાયું

નિસાર શેખ,મહુધા
મહુધા નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર ૪ નાં સભ્યોની રજુઆત ધ્યાને લઈ પોસ્ટ ઓફિસ ની પાછળ ડુંગરી ફળિયામાં સી.સી.રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં આ પ્રસંગે મહુધા નગરપાલિકા પ્રમુખ મિનાઝ બાનું મલેક,ઉપ પ્રમુખ સાહિદખાન પઠાણ (એડવોકેટ),સોએબ ભાઈ સૈયદ,નગરપાલિકા સભ્ય આઈશા બાનું તથા મહંમદ હનીફભાઈ ઉપસ્થિત રહ્યાં હતાં

IMG-20220304-WA0007.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *