Gujarat

મહોરમ તહેવારને લઇને જૂનાગઢ જિલ્લા મેજિસ્ટ્રેટના અધ્યક્ષસ્થાને બેઠક યોજાશે        

મહોરમ-૨૦૨૨ના તહેવારને લઇને જૂનાગઢ જિલ્લા મેજિસ્ટ્રેટના અધ્યક્ષસ્થાને તા.૨૮-૭-૨૦૨૨ને ૧૨-૩૦ કલાકે કલેક્ટર કચેરીના સભાખંડમાં બેઠક યોજાશે.

        જૂનાગઢ જિલ્લામાં મહોરમ-તાજિયાનો તહેવાર શાંતિમય વાતાવરણમાં ઉજવી શકાય તે હેતુસર જરૂરી સંકલન તથા ચર્ચા-વિચારણા માટે તા.૨૮-૭-૨૦૨૨ને બપોરના ૧૨-૩૦ કલાકે મુખ્ય સભાખંડ, કલેક્ટર કચેરી, જૂનાગઢ ખાતે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન કરવામા આવ્યું છે. આ બેઠકમાં વિવિધ ખાતા-કચેરીના વડાને ઉપસ્થિત રહેશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *