માંગરોળ,, માંગરોળ બંદર ખાતે 8 જુન વિક્ષ્વ મહાસાગર દિવસ નિમિતે શ્રી મહાવીર મચ્છીમાર સહકારી મંડળી તેમજ NETFISH/MPEDA ના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ નુ આયોજન કરવામા આવ્યુ હતુ. વિશ્વ મહાસાગર દિવસ વિશેની સુંદર માહિતિ વેલજીભાઈ મસાણી દ્વારા આપવામાં આવી હતી આ કાર્યક્રમ મા પટેલશ્રી પરસોતમભાઈ ખોરાવા, રાષ્ટ્રીય બંક્ષીપંચ મોરચા ના ઉપાધ્યક્ષ શ્રી વેલજીભાઈ મસાણી, મહાવીર મંડળી ના પ્રમુખ દામોદરભાઈ ચામુડીયા, બોટ એશોસીએસન ના પ્રમુખ બાબુભાઈ હોદાર, હોડી એશોસીએસન ના પ્રમુખ જીતેશભાઈ ખોરાવા તેમજ માછીમાર ભાઈઓ એ ઉપસ્થીત રહ્યા હતા,,
રીપોર્ટર, વિનુભાઇ મેસવાણિયા માંગરોળ


