Gujarat

રાજકોટની પરિણીતાએ બગીચામાં ઝેરી દવા પી લેતા મોત નીપજ્યું

રાજકોટ
રાજકોટના કોઠારીયા રોડ પર રામેશ્વર સોસાયટીમાં નાલંદા સ્કૂટલ પાસે રહેતાં બિંદુબેન વિનોદભાઇ મકવાણા (ઉ.વ.૫૮) નામના મહિલાએ ભક્તિડનગર સોસાયટીમાં પોસ્ટપ ઓફિસ પાસે આવેલા બગીચામાં ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્પિલટલમાં ખસેડાયા હતાં. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિાટલ ચોકીના સ્ટાજફે જાણ કરતાં ભક્તિેનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર બિંદુબેનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પતિ વિનોદભાઇ નિવૃત જીવન જીવે છે. પત્નિ ને વિચારવાયુની બિમારી હોઇ સિવિલ હોસ્પિકટલમાં સતત તેર દિવસ સુધી દાખલ રખાયા હતાં. બે દિવસ પહેલા જ ત્યાંોથી રજા અપાઇ હતી અને ફરીથી સિવિલમાં બતાવવા જવાનું હતું. ત્યાં ઘરેથી નીકળી ગયા હતાં અને બગીચામાં ઝેરી દવા પી લીધી હતી.રાજકોટમાં વિચારવાયુથી પીડિત પરિણીતાએ ભક્તિજનગર સોસાયટીમાં પોસ્ટે ઓફિસ પાસે આવેલા બગીચામાં ઝેરી દવા ગટગટાવી હતી. જેને પગલે પરિવારજનો દ્વારા પરિણીતાને સિવિલ હોપિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવારમાં તેનું મોત નીપજયું હતું.

Parineeta-swallowed-a-poisonous-drug-in-the-garden.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *