Gujarat

રાજુલા તાલુકાના પીપાવાવ ધામ ખાતે આજ રોજ સમસ્ત કોળી સમાજ દ્વારા ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો…

પીપાવાવ ધામ ખાતે આજરોજ સમસ્ત કોળી દ્વારા ધ્વજારોહણ કાર્યક્રમ યોજવામાં આવ્યો આ તકે રાજુલા-જાફરાબાદ ખાંભાના માજી ધારાસભ્ય અને પૂર્વ સાંસદ હીરાભાઈ સોલંકી તેમજ મહંત શ્રી દેવેન્દ્ર દાસ બાપુ ડેડાણ. મહંત શ્રી ઋષિભારતીબાપુ અમદાવાદ. ગુજરાત કોળી સેના પ્રમુખ દિવ્યેશ ભાઈ સોલંકી. પીઆઇ મજેઠીયા. કોળી સેના ભાવનગર જિલ્લા મંહામત્રી રમેશભાઈ જોળીયા. કોળી સમાજ અગ્રણી હકાભાઈ ગોહિલ. જીલ્લા પંચાયત સદસ્ય કરશનભાઈ ભીલ. જીલ્લા પંચાયત સદસ્ય વિક્રમભાઈ શિયાળ. દિપડીયા સરપંચ પ્રેમજીભાઈ શિયાળ. નવા માલકનેશ સરપંચ રૂખડભાઈ સોલંકી. ડેડાણ પુર્વ સરપંચ નટુભાઈ રાઠોડ. ગભરૂભાઈ જાદવ. તાલડા સરપંચ રમેશભાઈ જાદવ અખિલ ભારતીય કોળી સમાજ અમરેલી જિલ્લા યુવા પ્રમુખ રમેશભાઈ પરમાર. અખિલ ભારતીય કોળી સમાજ ખાંભા તાલુકા પ્રમુખ ગોપાલભાઈ પરમાર. રાજુલા તાલુકા પંચાયત પુર્વ પ્રમુખ જીલુભાઈ બારૈયા. રાજુલા તાલુકા કોળી સમાજ પ્રમુખ ગૌતમભાઈ ગુજરીયા. કોળી સેના રાજુલા તાલુકા પ્રમુખ રણછોડભાઈ મકવાણા. એડવોકેટ મધુભાઈ સાખટ. એડવોકેટ વાલજીભાઈ ભીલ. જાફરાબાદ નગરપાલિકા પ્રમુખ સમણભાઈ બારૈયા એની માર્કેટયાર્ડના ચેરમેન અને અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ જિલ્લા પંચાયતના સદસ્ય તાલુકા પંચાયતના સદસ્ય તેમજ ગ્રામપંચાયતમાંથી સરપંચશ્રીઓ અને કોળી સમાજના આગેવાનો તેમજ રાજુલા જાફરાબાદ ખાંભા સહિત ગ્રામ્ય પંથકના મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા….
આ કાર્યક્રમ પીપાવાવ ધામ ખાતે ફરી અન્નક્ષેત્ર શરૂ કરાઇ રહ્યું છે અને પીપાવાવ ધામ ને પીપાજી ભગત ધામ તેમને ફરી ધમધમતું કરવા માટે રાજુલા જાફરાબાદ અને ખભાના ગામડાઓના સેવા સમિતિ મંડળ કાયમીક માટે સેવા કરવા લોકોને હાકલ કરાઈ…
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *