Gujarat

લીલીયા ના પૂંજાપાદર ગામે ઈશ્રમકાર્ડ સેન્ટર નિ મુલાકાત લેતા કલેકટર શ્રી

અમરેલી જિલ્લા નાલીલીયા તાલુકા ના પૂંજાપાદર ખાતે હાલ અમરેલી જિલ્લા અસંગઠિત શેત્ર ના શ્રમિકો ની નોંધણી પ્રક્રિયા ઝુંબેશ રૂપે શરૂ કરવામાં આવી છે જેનાં અનુસંધાને જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા એ લીલીયા તાલુકા ના પૂંજાપાદર ખાતે શરૂ કરવામાં આવેલ સિ એમ સી ની મુલાકાત લઈ સંબંધિત અધિકારી કર્મચારી ઓ ને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને સાથે લીલીયા મામલતદાર એ એન રાદડિયા (ઈ. ચા) તથા નાયબ મામલતદાર (પુરવઠા)એ આર ગોસાઈ (ઈ. ચા) સાથે જોડાયા હતા
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20220210-WA0003.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *