Gujarat

લીલીયા મોટા ખાતે વય મર્યાદા માં નિવૃત થતા કર્મચારી ઓ ને વીદાઈ માન અપાયું

ગત રોજ તા.30/4/22 ના રોજ વય મર્યાદા થી નિવૃત થતા સરકારી કર્મચારી ઓ નું લીલીયા માં વીદાઈ સન્માન યોજાયું જેમાં લીલીયા એસ બી આઈ માં ફરઝ બજાવતા અને પોતા ની ફરઝ ને ચુસ્ત પણે નિભાવતા કર્મચારી અશોકભાઈ પોતાની વય મર્યાદા થી નિવૃત થયેલ જેમને ખોડાભાઈ માળવીયા જીવન ભાઈ વોરા બહાદુર ભાઈ બેરા સહિત ના કોંગ્રેસ કાર્યકરો દ્વારા ફુલહાર કરી વીદાઈ માન આપવા માં આવેલ તો બીજી તરફ લીલીયા પી.એસ.આઈ ગોહિલ સાહેબ ની અધ્યક્ષ તા માં પોલીસ કર્મચારી સુનિલભાઈ રાવળ ને પણ લીલીયા પોલીસ પરિવાર પત્રકાર સંઘ તેમજ રાજકીય આગેવાનો વેપારી મિત્રો દ્વારા વીદાઈ સન્માન આપવા માં આવેલ સુનિલભાઈ રાવળ ના મળતાવડા સ્વભાવ થી સહુ કોઈ વાકેફ હતા માટે એમના વીદાઈ સમારંભ માં ખૂબ મોટી સંખ્યામાં રાજકીય પાર્ટી ના નેતાવો ચૂંટાયેલા લોક પ્રતિનિધિ ઓ ઉપથિત રહેલ સુનિલ દાદા ની વીદાઈ કાર્યક્રમ ને દીપાવવા એડવોકેટ અને ગાયક એવા જીતુભાઈ પાઠક દ્વારા જુના ગીતો ગાઈ ને લોકો ને મંત્ર મુગ્ધકરી દીધેલ આ સમગ્ર કાર્યક્રમ લીલીયા પી.એસ.આઈ ગોહિલ સાહેબ તેમજ લીલીયા પોલીસ સ્ટાફ દ્વારા આયોજન કરવામાં આવેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20220502-WA0000.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *