Gujarat

લીલીયા સાવર કુંડલા ના ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા પદ યાત્રા યોજાઈ

લીલીયા સાવર કુંડલા ના ધારાસભ્ય પ્રતાપ ભાઈ દુધાત દ્વારા શ્રવણ મહીનાં છેલ્લા સોમવાર ના રોજ લીલીયા થી અંટાળિયા મહાદેવ સુધી પદ યાત્રા યોજાઈ અનેક કોંગ્રેસી કાર્યકરો સમર્થકો પદ યાત્રા માં જોડાયા યાત્રા અંટાળિયા મહાદેવે સંપન્ન થતા દુધાત દંપતી દ્વારા પૂજા અર્ચના મહાદેવ ના સાનિધ્ય માં કરવા આવેલ ચોર્યાસી ની માનતા મા હજારો કાર્યકરો અને ધર્મ પ્રેમી જનતા ની ખૂબ મોટી હાજરી જોવા મળી આ તકે પ્રદેશ થી લઈ જિલ્લા કોંગ્રેસ અગ્રણી ઓ ની ઉપસ્થિત રહી જેમાં ચંદ્રેશ ભાઈ રવાણી  હસુભાઈ સૂચક ઈકબાલ ભાઈગોરી ઈરફાનભાઈ પ્રમુખ ઓસમાણ ભાઈ પઠાણ તેમજ લીલીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ખોડભાઈ માળવીયા બહાદુર ભાઈ બેરા નીતિન ભાઈ ત્રિવેદી લીલીયા સરપંચ જીવન ભાઈ વોરા શબિર દલ મિતુલ વાઢાળા દકુભાઈ બૂટાણી સહિત ના મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20220823-WA0003.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *