ગિરગઢડા તા 4
ભરત ગંગદેવ..
જેમા બ્લડ ગ્રુપીંગમા ૧૪૨ લોકોએ લાભ લીધો હતો જયારે ૩૧ લોકોએ ચક્ષુદાન સંકલ્પ પત્ર ભરી રજુ કર્યા હતા આ રીતે લોકોમા બ્લડ ડોનેશન તથા ચક્ષુદાન જાગૃતિ માટેના સઘન પ્રયાસો કર્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવામા માઇક્રોબાયોલોજીસ્ટ સર્વશ્રી રજનીભાઇ લાખાણી, દ્રષ્ટિબેન લાખાણી, જીતેશભાઇ સિરોદરીયા, હર્ષ પટેલીયાની દોરવણી હેઠળ લેબ.આસીસ્ટન્ટ સર્વશ્રી રાકેશગીરી મેઘનાથી, યોગેશ સોલંકી, પ્રકાશ મેઘનાથી, જયદીપ મેઘનાથી, કુલદીપ પરમાર, દિનેશ તેજવાણી તેમજ સુરેશ ચાવડાએ સુંદર સેવા આપી હતી.
રેડ ક્રોસ સોસાયટી વતી ચેરમેન કિરીટ ઉનડકટની સાથે સેવા આપવામાં સેવારામ મુલચંદાણી, ભગવાન સોનૈયા, સંજય દાવડા, મુકેશ ચગ, અતુલ કાનાબાર, ગીરીશ વોરા, મહેશ શાહ, સમીર ચંદ્રાણી, મહેન્દ્ર પારેખ, ચંદ્રેશ અઢીયા, કમલેશ ફોફંડી, ડો.વિરલ બજાણીયા, ગીરીશ ઠક્કર, ભાવેશ મહેતા, અમિત તન્ના, નરેન્દ્ર ટહેલરામાણી, રમેશભાઇ ગોહેલ, ભાવેશ તન્ના, અનિષ રાચ્છ તથા ચિરાગ કારીયા જોડાયા હતા.


