અહેવાલ સોની યોગેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ
વેરાવળ માં આજરોજ આહિર સમાજ ના સામાજીક અગ્રણી શ્રી જગમાલ ભાઈ વાળા દ્વારા એલ એલ બી ની પરીક્ષા ની જગ્યા બદલાતા પરીક્ષા માટે આવતા વિધાર્થી ઓને અવર જવર માટે ની. શુલ્ક બસ સેવા શ્રી જગમાલ ભાઈ વાળા દ્વારા આપવામાં આવેલ જે અંતર્ગત નિસ્વાર્થ ભાવે સેવા બજાવતા જગમાલ ભાઈ વાળા ને સૌરભ લો કોલેજ ના પ્રોફેસર તુલશીદાસ શર્મા સોરઠીયા વાણંદ સમાજ ના પ્રમુખ શ્રી મહેશ ભાઈ વાઝા સહીત સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમેતી ના સોની યોગેશ ભાઈ પી સતીકુંવર દ્વારા સાલ ઓઢાડીને સન્માનિત કર્યા હતા હોવાનું પત્રકાર સોની યોગેશ ભાઈ પી સતીકુંવર દ્વારા જણાવ્યું હતું


