અહેવાલ સોની યોગેશ ભાઈ પી સતીકુંવર
વેરાવળ માં આજરોજ ટાવર ચોક મા શહેર કોગ્રેસ ૯૦ સોમનાથ મત વિસ્તાર ના ધારાસભ્ય શ્રી વિમલભાઈ ચુડાસમા તેમજ માછીમાર સેલ ના અગ્રણી અને શહેર કોગ્રેસ પ્રમુખ દ્વેવેનદર ભાઈ મોતીવરસ અશ્રવીન સુયાણી લલિત ભાઈ ફોફડી મનસુખ ભાઈ ગોહેલ સહીત ના અગ્રણી સાથે ભાજપની સરકાર દ્વારા ડીઝલના ભાવ માં થતા ધરખમ વધારા તેમજ દિવસે દીવસે વધતા જીવન જરૂરી ચીજ વસતુ ની કિંમત ગેસ સીલીન્ડર સીંગતેલ જેવી વસ્તુ માં મોધવારી ના મુદે ધારાસભ્ય શ્રી વિમલભાઈ ચુડાસમા ના અદયક્ષ સ્થાને ઉપવાસ પર ઉતરી આવ્યા છે જેમાં વેરાવળ નગરપાલિકા વિરોધ પક્ષ ના અફઝલ પંજા સહીત ના એ સમર્થન આપ્યું હતું
બાઈટ : અફઝલ પંજા
રીપોર્ટ સોની હરેશભાઈ સતીકુંવર વેરાવળ


