Gujarat

વેરાવળ માં મુંબઈ વસઈ ની રાજશ્રી મિના પંજાબી મિના બહેને સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમેતી દ્વારા  બેટી બચાવો બેટી પઢાવો અભિયાન અંતર્ગત દીકરી ખુશી પાલ ને સન્માનિત કરી

વેરાવળ માં રેયોન હાઉસિંગ કોલોનીમાં રહેતી ખુશી પાલ જે દીકરી ઓને સમર્થન આપ્યું છે જેમાં આજે દ દીકરીને બોજ ન ગણાય દીકરી છે તો તમે છો જેવી બાબતો પર મુંબઈ વસઈ રહેતાં અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી મિના બહેને પણ આ દીકરી ની સ્પીચ સાંભળી હતી અને ખુબ જ પ્રોત્સાહન આપવા માટે ખુશી પાલ ને  શુભેચ્છાઓ અભિનંદન સાથે દીકરી ઓ ને સમર્થન આપતી ખુશી પાલ ને  સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમેતી ના માધ્યમથી સન્માનિત કર્યા હતા જેમાં સોની યોગેશ ભાઈ પી સતીકુંવર હેતવી બેન વાંજા કિરણ બેન સહીત  લક્ષમીબેન હરનીશ ભાઈ  સોની યુસુફ ભાઈ ગામેતી અને સનાતન હિન્દુ સેવા સમાજ ના મહામંત્રી મહેશભાઈ વાંજા દ્વારા ખુશી પાલ ના જન્મ દિવસ પર સન્માનિત

IMG-20220307-WA0079.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *