વેરાવળ માં રેયોન હાઉસિંગ કોલોની માં નવદુર્ગાં માતાજી ના મંદિરે શ્રી રેયોન નવદુર્ગા ગરબી મંડળ દ્વારા આજે ડિસ્કો અને રિમેક્ષ ના યુગ ભાતીગળ રાસોત્સ્વ સાથે નવરાત્રી મહોત્સવ નુ આયોજન ગરબી મંડળ ના પ્રમુખ મોહન ભાઈ ગોહેલ અને ઉપ પ્રમુખ સોની યોગેશ સતીકુંવર દ્વારા જેમા મુંબઈ વસઈ રહેતા રાજેશ્રી મીના પંજાબી ડો ડી કે બારડ અને ધ વેરાવળ મર્કન્ટાઈલ કો ઓપ બેન્ક ના ચેરમેન નવીન ભાઈ શાહ અને સોમનાથ ટ્રસ્ટ સ્વ સોની હીરાબેન પ્રભુ દાસ સતીકુંવર સેવા સમેતિ ના સહયોગ થી તારીખ ૦૪.૧૦ . ૨૦૨૨ મંગળવારે રાત્રે નવરાત્રી નિમિતે સમુહ રાસ ગરબાની રમઝટ સાથે મેગા ફાઇનલ હરીફાઈ યોજાસે અને ૦૫.૧૦. ૨૦૨૨ ને બુધવારે સવારે નવદુર્ગા મંદિરે હવન નુ આયોજન કર્યું છે અને મેગા ફાઇનલ હરીફાઈ માં ગરબી મંડળ નિ નાની બહેનો અને મોટી બહેનો ભાગ લઈ શકશે તેમજ શ્રી રેયોન નવદુર્ગા ગરબી મંડળ દ્વારા નિ શુલ્ક રાસ ગરબા રમવા માટે નુ આયોજન જેમા દરરોજ ૧૦૦ નાનીમોટી બહેનો ને ૧૦ દિવસ સુધી ઇનામો સાથે નાસ્તો ચેવડો પેંડા વેફર બિસ્કિટ અને પ્રોત્સાહક ઇનામ આપી પ્રોત્સાહક ઇનામ અર્પણ આવી રહેલ ડો ડિકે બારડ સાહેબ સાથે ઇનનર વ્હીલ કલબ પ્રમુખ શ્રી પાયલ બેન પારેખ મુંબઈ વસઈ સ્થિત ગુજરાતી અભિનેત્રી રાજશ્રી મીનાં ંનગી ધ વેરાવળ મર્કન્ટાઈલ કો ઓપ બેન્ક ના ચેરમેન નવિન ભાઈ શાહ ના સહયોગ સાથે રાસોત્સ્વ હરિફાઈ નુ આયોજન કર્યું છે જેમા વિજેતા ઓને કપ મોમેન્ટો ઊપરાંત પ્ર્સાદી આપી પ્રોત્સાહક ઇનામ અર્પણ કરવા માં આવશે તેમજ શ્રી રેયોન નવદુર્ગા ગરબી મંડળ ના પ્રમુખ શ્રી મોહનભાઈ ગોહેલ ઉપ પ્રમુખ યોગેશ ભાઈ પ્રભુદાસ સતીકુંવર સભ્ય કીશન ભાઈ મોહનભાઈ ગોહેલ દ્વારા ૪૦ વર્ષ થી પ્રાચિંન રાસ ગરબા રમવા માટે નિ શુંલક આયોજન જેમા દરરોજ પ્રોત્સાહક ઇનામ અર્પણ કરી નવલા નોરતા ની ઉજવણી માટે ભવ્ય આયોજન કરવામાં આવેલ

