Gujarat

વેરાવળ માં સમસ્ત ખારવા સમાજ સ્વ મોહનભાઈ કાનજીભાઈ  કુહાડા મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા વિનામુલ્યે આયુર્વેદ કેમ્પ યોજાયો 

અહેવાલ સોની યોગેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ
વેરાવળ માં આજરોજ તારીખ ૩૦ /૦૩ / ૨૦૨૨ ને બુધવારે સ્વ મોહનભાઈ કાનજીભાઈ કુહાડા મેમોરીયલ ટ્રસ્ટ ગુજરાત મેરીટાઈમ બોર્ડ ના ડાઈરેકટર શ્રી કિશોરભાઈ મોહનભાઈ કુહાડા તેમજ સમસ્ત ખારવા સમાજ ના પટેલ શ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડા  દ્વારા આયોજીત સરકારી આયુર્વેદ દવાખાનુ પ્રભાસ પાટણ અને  સરકારી હોમિયોપેથીક દવાખાનુ ડારી ના માધ્યમથી વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના પટેલ શ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડા ના અદયક્ષ સ્થાને કેમ્પ નુ દીપ પ્રાગટ્ય કરી ને પ્રા રંભ કરાવ્યો હતો જેમાં  ડો જયદીપ ભાઈ લાખાણી મેડીકલ ઓફિસર  ડો સ્વાતિ સોલંકી સહીત ની ટીમ સાથે નિદાન કરી સારવાર મળી જેમાં ગોઠળ ના દુખાવો સાયટીકા નસ દબાવવી કબજીયાત એ.સી .ડી ટી ના દર્દ માટે બહોળી સંખ્યામાં
[31/03, 16:22] Meena Ben: એન્કર વેરાવળ માં  સ્વર સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમેતી દ્વારા વેરાવળ સોમનાથ માં સીટી બસ સેવા શરૂ કરવા ચીફ ઓફિસર તેમજ નાયબ કલેક્ટર શ્રી ને પ્રયત્ન સીલ રજુઆત કરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *