ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જુનાગઢ વિભાગ ના વિભાગીય નિયામક અને પરિવહન અધિકારી પિલ્વાય કર ના સાથ સહકાર અને માર્ગદર્શન હેઠળ વેરાવળ ડેપો માં ડેપો મેનેજર બી.ડી રબારી સાહેબ ના સહયોગ દ્વારા વેરાવળ ડેપો માં થી ઉપડતી એસ ટી બસો માં દૂર થી સપષટ વાંચી શકે તેવા ડીઝીટલ ફલેકસ બેનર્સ ના રૂટ બોર્ડ ની સુવિધા વેરાવળ સમસ્ત પરજીયા પટ્ટણી સોની સમાજ ના માજી પ્રમુખ લક્ષમીદાસ ભાઈ સાગર અમિત જ્વેલર્સ દ્વારા વેરાવળ વાડલા વેરાવળ સુત્રાપાડા કોડીનાર વેરાવળ જુનાગઢ વેરાવળ ચોરવાડ જુનાગઢ વેરાવળ પોરબંદર અને વેરાવળ સુપાસી વડોદરા રૂટ ની એસ ટી બસ સેવા માં આજરોજ મુસાફરી લક્ષી કાર્ય ને સમર્થન આપ્યું છે જેમાં મુસાફરો ને સુવિધા રૂપે આ કામગીરી માટે સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમેતી ના સોની યોગેશ સતીકુંવર પોતાની માનદ સેવા બજાવી સહભાગી થયેલ

