ગામમાં દીપડો ફરતો હોવાની ગ્રામજનોની રજૂઆતને લઈ વન વિભાગે ગોઠવ્યું હતું પાંજરું પાંજરે પુરાયેલ દીપડો આશરે સાડા ત્રણ વર્ષની વયનો નર દીપડો
હાંડોદ સામાજિક વનીકરણ નર્સરી ખાતે દીપડાને રાખવામાં આવ્યો ઉચ્ચ અધિકારીની સૂચના મુજબ નૈસર્ગીક વાતાવરણમાં દીપડાને કરાશે મુક્ત, સંખેડાના બહાદરપુર ગામમા પણ બે દિવસ પૂર્વે દીપડો CCTVમાં થયો હતો કેદ,
સંખેડા તાલુકામાં કુલ ત્રણ જગ્યાએ વન વિભાગે ગોઠવ્યા છે પાંજરા, જોકે અત્યાર સુધી માનવ હુમલાની કોઈ ઘટના સામે નથી આવી,પરંતુ દીપડો ફરતો હોવાની વાતને લઈ પંથકના લોકોમાં છે ભય,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


