Gujarat

સારહિ યુથ કલબ ઑફ અમરેલી અને નગરપાલિકા દ્વારા અમરેલી જિલ્લાના દર્દીનારાયણ ને લાભ મળે તે હેતુ થી યુવા આઈડલ શ્રી મુકેશભાઈ સંઘાણી અને નગર પાલીકા પ્રમુખશ્રી મનીષાબેન રામાણી  દ્વારા *50% રાહત દરે*  સારહિ પેથોલોજીકલ લેબોટરી

 નુ  લોકાર્પણ માન.શ્રી દિલીપભાઈ સંઘાણી ના વરદ્ હસ્તે સંતો પુજય શ્રી મહાવીરબાપુ ચલાલા, પુજય શ્રી વિજયબાપુ પુજય શ્રીભકિતરામબાપુ,સ્વામી શ્રી નિત્ય સ્વરૂપાનંદજી કોઠારીસ્વામી ની પ્રેરક ઉપસ્થિતી મા તેમજ  શ્રી  જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા,મહામંત્રી રાજેશભાઈ કાબરીયા,અમર ડેરી ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, શહેર પ્રમુખ ભાવેશભાઈ સોઢા ની વિશેષ ઉપસ્થિતિ માં કર્યુ હતું સંતો એ મુકેશ સંઘાણી ના નેતૃત્વમા થઈ રહેલા સેવાકાર્યો ને શુભાશિષ આપ્યા  *આલેબોરેટરી મા નિદાન 50% મા અને શહેર મા જરૂરિયાતવાળા દર્દી ઓને મેડિકલ ઈન્સટ્રુમેન્ટ  વાપરવા માટે ફ્રી મળશે*  આલોકાર્પણ કાર્યક્ર્મ મા અમરેલી શહેરના નામાંકીત ડોક્ટરશ્રી ઓ , શહેર ના વેપારી અગ્રણીઓ, વિવિધ સંસ્થા ના પ્રમુખ શ્રી, સભ્યશ્રીઓ, શહેર ભાજપ ના કાર્યકર્તા ઓ, અમરેલી નગરપાલિકા ના ઉપપ્રમુખ શ્રી રમાબેન નરેશભાઈ મહેતા, કારોબારી સમિતી ચેરમેન શ્રી સુરેશભાઇ શેખવા, ટાઉન પ્લાનિંગ ચેરમેન શ્રી પીન્ટુભાઇ કુરુંદલે, શાસક પક્ષના નેતા શ્રી બીનાબેન
સંજયભાઇ વણઝારા, દંડક શ્રી ચિરાગભાઈ ચાવડા, નગરસેવક શ્રી, સારહી પરીવાર ના સભ્યો, અમરેલી શહેર ના પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતાં
—————————————-
મેડિકલ ઈન્સ્ટ્રુમેન્ટ મેળવવા માટે
મનીષ ધરજીયા -9913264698
નો સંપર્ક કરવો
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

FB_IMG_1644376663008.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *