Gujarat

સાવરકુંડલાના માનવમંદિર ૭૩ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)

સાવરકુંડલાના માનવમંદિર ૭૩ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી અમરેલીના ડાયનેમિક ગ્રુપના પ્રમુખ અને પ્રોફેસર  હરેશ બાવીસી ના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આર્મીમેન અતુલ જાની તેમજ સાવરકુંડલા શહેરના અગ્રણીઓ અને વિજપડીના મૌલાના અશોકભાઈ અગ્રાવત બળવંતભાઈ મહેતા સહિતની ટીમ હાજર રહી હતી તેમ જ રાષ્ટ્રગીત સાથે ધ્વજવંદન કરી રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી માનવ મંદિર ખાતે કરવામાં આવી..

Attachments area

IMG-20220126-WA0059.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *