Gujarat

સાવરકુંડલા તાલુકાના ભુવા ગામનું હીર ઝળક્યું. સાવરકુંડલા તાલુકા કક્ષાની નૃત્ય સ્પર્ધા અને દેશભક્તિ ગીત સ્પર્ધામાં ભુવા પે સેન્ટર શાળાની વિદ્યાર્થીનીઓએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું.

સાવરકુંડલા. તા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા તાલુકા કક્ષાની દેશભક્તિ ગીત સ્પર્ધામાં ભુવા પે સેન્ટર શાળાની વિદ્યાર્થીની ઝિંઝુવાડીયા પાયલબેન ભરતભાઈ અને નૃત્ય સ્પર્ધામાં ભુવા પે સેન્ટર શાળાની વિદ્યાર્થીની વરાણીયા રવિનાબેન અશોકભાઈ એ પ્રથમ નંબર લાવી શાળા તથા ભુવા ગામનું ગૌરવ વધારેલ છે. બંને સ્પર્ધકોને શાળાના શિક્ષકો તથા ભુવા ગ્રામજનો દ્વારા અભિનંદનની વર્ષા થઈ રહી છે.

IMG-20220302-WA0048.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *