સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
અમરેલી જિલ્લાના લોકલાડીલા માનનીય સાસંદ શ્રી નારણભાઈ કાછડીયા અને અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયા, સા.કુંડલા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી જીવનભાઈ વેકરીયા, સા.કુંડલા શહેર પ્રમુખ શ્રી પ્રવીણભાઈ સાવજ, અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી શરદભાઈ પંડ્યા, સા.કુ નગરપાલિકાના પ્રમુખશ્રીના પ્રતિનિધિ રાજુભાઈ દોશી, શ્રી પરાગભાઇ ત્રિવેદી, શ્રી સંદીપભાઈ ભટ્ટ ભાજપ અગ્રણી અને સા.કુંડલા તાલુકા અને શહેરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર મીત્રોની રજૂઆતને ધ્યાને લઈને તારીખ ૮ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના શુભ દિવસે ગાધીનંગર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ મળીને સા.કુંડલા બાયપાસ રોડનો સત્વરે હલ થાય તે દિશામાં ઘનિષ્ઠ પ્રયાસના અંતે આ બાયપાસ રોડનો જોબનંબર મેળવીને, ટેન્ડર ની પ્રક્રિયા આઠ દીવસમાં પુર્ણ થશે…તેની પ્રક્રિયા ચાલુ થતાં તાત્કાલિક બાયપાસનું કામ ચાલુ થઈ જશે તેવા પ્રયાસ સાસંદ શ્રી નારણભાઈ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કૌશિકભાઈ વૈકરીયા, ઉપાધ્યક્ષ શ્રી શરદભાઈ પંડયા, સા.કુ શહેર પ્રમુખ શ્રી પ્રવીણભાઇ સાવજ, અને સા.કુ તાલુકા ભાજપ પ્રમુખશ્રી જીવનભાઈ વેકરીયાએ કરેલ.
