Gujarat

સાવરકુંડલા શહેર નગરપાલિકાના વોર્ડ નંબર ૫ ના નગરપાલિકા પતિ સદસ્ય કરશનભાઈ બી. રબારીએ પોતાના જ ઘરે જરૂરિયાતમંદ લોકોને ઈ શ્રમ કાર્ડ વિશે માહિતગાર કરી કાર્ડ કઢાવી આપ્યા.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા નગરપાલિકા પતિ સદસ્ય આલ કરશનભાઈ .બી. રબારી. એ વોર્ડ નંબર ૫ માં પોતાના ઘરે. ઈ. શ્રમ કાર્ડ પોતાના વિસ્તારના શ્રમજીવી લોકોને ૩૦૦ લોકોને કાર્ડ વિશે માહિતી આપી કાર્ડ કઢાવી આપ્યા.

IMG-20220517-WA0048.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *