Gujarat

સુત્રાપાડા તાલુકાના સરા ગામે નવરાત્રી મહોત્સવ ની રમઝટ

હાર્દિક કાનાબાર પ્રાચી
સુત્રાપાડા તાલુકા ના સરા ગામે હાલ ચાલી રહેલ નવરાત્રી મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે જેમાં સમૂહ આરતી તેમજ નાની નાની બાળા ઓ દ્વારા વિવિધ પ્રકાર ના રાસ ગરબા તેમજ નૃત્ય કરી માં આદ્યશક્તિ ની આરાધના કરાઈ છે તેમજ નાનું એવું સરા ગામ એકતા નું ઉદાહરણ પૂરું પાડતા ભાઈઓ તેમજ બહેનો નો સમૂહ રાસ નું પણ આયોજન કરવામાં આવે છે આ નવરાત્રી મહોત્સવ ઉજવવા ગામના તમામ યુવાનો, આગેવાનો, તેમજ સરપંચ શ્રી એક મત બની  ભારે જહેમત ઉઠાવી આ નવરાત્રી મહોત્સવ ને પારિવારિક રીતે ઉજવણી કરવામાં આવે છે

IMG-20221003-WA0099.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *