સોની યોગેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ
સોમનાથ મહાદેવ ના સાનિધ્યમાં આજરોજ કેટરિંગ એસોસિયેશ દ્વારા સોમનાથ મહાદેવ મંદિર ને ધ્વજા આરોહણ કરવામાં આવી હતી જેમાં મિલન ભાઈ જોષી ના જણાવ્યા મુજબ શ્રાવણ માસ ના પૂર્વે કેટરિંગ એસોસિયેશન દ્વારા સોમનાથ મહાદેવ ને બેન્ડ બાઝા સાથે ધ્વજા ચઢાવી અને આગામી દિવસોમાં સપટેંબર મહિના માટે તારીખ ૧૪.૧૫ . ૧૬ ગાંધીનગર માં અધિવેશન યોજવામાં આવશે જે માટે નુ માર્ગદર્શન આપ્યું હતું ધ્વજારોહણ ના કાર્યક્રમ અંતર્ગત જનરલ મેનેજર વિજય સિંહ ચાવડા સહિત ના અધીકારી ની ઉપસ્થિતિ માં થયેલ હોવાનું મિલન ભાઈ જોષી દ્વારા પત્રકાર સોની યોગેશ ભાઈ પી સતીકુંવર ને જણાવ્યું હતું

