Gujarat

હર હંમેશા એક્જ ધ્યેય લક્ષ્યાંક સામાજીક સેવા નાનાં માં વ્યક્તિ સુધી પહોંચવા શ્રી વાસુદેવ ચેરીટેબલ ટ્રસ્ટ અવિરત કાર્યરત છે    

ગિરગઢડા
   ભરત ગંગદેવ.
      “શ્રી વાસુદેવ ચેરીટેબલ ટ્રસ્ટ” ના  દ્વારા અમદવાદ માં મિટિંગ નું આયોજન કરવા માં આવ્યું હતું
      “શ્રી વાસુદેવ ચેરીટેબલ ટ્રસ્ટ” ના રાષ્ટ્રીય અધ્યક્ષ દિપક વી. શર્મા અને રાષ્ટ્રીય અંગઠન મંત્રી આસીત એસ પાંડેજી ના અનુસાશાન થી (અમદાવાદ જિલ્લા) સંગઠન મંત્રી અવધેશ ભાઈ પટેલ દ્વારા ભરત કુમાર ગુપ્તા,સંતોષ કુમાર પાંડે,સોમનાથ સોલંકી તેમજ ગણપત ભાઈ પટની ને કારોબારી સદસ્ય ( અમદાવાદ જિલ્લા) નિયુક્તિ કરવામાં આવ્યા હતા
નવ નિયુક્ત સમાજસેવા કરવા પોતાનિ તત્પરતા દર્શાવી હતી હર હંમેશા એક્જ ધ્યેય લક્ષ્યાંક કે જીવમાત્ર ની સેવા આપશે એમ નવા હોદેદારોએ હષની લાગણી સાથે શ્રી વાસુદેવ ચેરીટેબલ ટ્રસ્ટ પરિવાર માં જોડાયેલા સાથે મિટિંગ નું નેતૃત્વ સંભાળતાં ટ્રસ્ટી સંજય પરિહાર સહુ નવનિયુક્ત ભાઈઓ ને સંબોધન કર્યું હતું

IMG-20220110-WA0382.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *