Gujarat

અમરેલી જિલ્લા ભાજપા પ્રમુખ દ્વારા લીલીયા ના પીયુષ ભટ્ટ નું સન્માન કરાયું

 અમરેલી જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયા દ્વારા  લીલીયા તાલુકા ભાજપ ટીમ  ના પિયુશભાઈ ભટ્ટ ને અમરેલી જીલ્લા યુવા ભાજપ મા મિડિયા સેલ મા જીલ્લા ઈન્ચાર્જ પદે નિયુક્તિ બદલ અને
લીલીયા પંથકમાં ભારતીય જનતા પાર્ટી ના કાર્યક્રમો યુવા મિત્ર જૉડો અભિયાન જેમા સરકાર ની વિવિધ યોજનાઓ વિષે માહિતી આપી બને તેટલા વધુ  યુવાઓને પાર્ટીમાં જોડાવા પ્રેરિત કર્યા
નમો એપ ડાઉનલોડ અભિયાન મા લોકોને નમો એપ ડાઉનલોડ કરાવી લોકો ને તેના વિષે વિસ્ત્રુત માહિતી આપી
નવ ભારત નિર્માણ મા મારૂ યોગદાન  અભિયાન અંતર્ગત લોકો ને નવ ભારત નિર્માણ મા પોતાનુ યોગદાન આપવા પ્રેરિત કર્યા વગેરે જેવા અભિયાનો મા સારી કામગીરી કરવા બદલ અભિનંદન પાઠવવા મા આવ્યા,
આ તકે પિયુષભાઈ ભટ્ટ દ્વારા પણ
ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાને  જીલ્લા યુવા ભાજપ મા મિડિયા સેલ ના જીલ્લા ઈન્ચાર્જ પદે નિયુક્તિ બદલ જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયા નો આભાર માનવામાં આવ્યો હતો,
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20220208-WA0016.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *