Gujarat

અમરેલી શહેર માં રહેતા અને  ફ્રુટ ની લારી ચલાવત રિઝવાન ભાઈ મેમણ  દ્વારા માનવતાનું ઉદાહરણ પુરુ પાડવામાં આવ્યું

અમરેલી શહેરમાં ફ્રુટની લારી મા ફ્રુટ નો વેપાર કરતા રિઝવાન ભાઈ મેમણ નાગાણી નામના વ્યક્તિને નીલકંઠ જ્વેલર્સ ની એક થેલી મળેલ જેમાં વિવેકભાઈ નામના વ્યક્તિની ખરીદ કરેલ ચાંદીનો ચેન હતો જે તેઓએ ગિફ્ટ પેક કરાવેલ હતું તે ચાંદીનો ચેન ખોવાઈ ગયેલો હોય તે ચાંદીના ચેન નુ પાર્સલ રિઝવાન ભાઈ નાગણી ને મળી આવેલ હોય તેમાં રહેલ બીલ તથા મોબાઈલ નંબર સાથે મળી આવત તેઓએ  અમરેલી સીટી પોલીસ સ્ટેશન ફરજ બજાવતા અમરેલી ઇન્ચાર્જ સિટી પી.આઈ એમ.એ મોરીના રાઇટર રમેશભાઈ વાળા નો સંપર્ક કરી આ વાતની જાણ કરેલ હોય એ દરમિયાન અમરેલી  ઇન્ચાર્જ સિટી પી.આઈ એમ.એ મોરી સાહેબને જાણ થતાની સાથે જ બન્ને પાર્ટીને રૂબરૂ મુલાકાત કરી વેરિફિકેશન કરવામાં આવ્યું તથા માનવતાનું ઉદાહરણ પુરૂં પાડતા રિઝવાન ભાઈ નાગાણી નામના વ્યક્તિનું આ  ઉમદા ઉદાહરણ જાણીને પીઆઇ મોરી સાહેબ દ્વારા રિઝવાન ભાઈ ને આ ઉમદા કામગીરી જોઈ તેઓને બિરદાવ્યા  તથા વિવેક ભાઈ ને પોતાના માલિકને વસ્તુ પરત સોંપી દીધેલ હોય
આ સમગ્ર કામગીરી સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રમેશભાઈ વાળા તથા ફ્રુટની લારી ચલાવતા રિઝવાન ભાઈ નાગાણી દ્વારા ઉમદા કામગીરી કરવામાં આવી
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20220527-WA0058.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *