Gujarat

જામનગર એરપોર્ટ ખાતે ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહનું ઉષ્માભર્યું

 

સ્વાગત કરતા મહાનુભાવો

 

જામનગર તા.૨૮ મે, ભારતના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ ગુજરાતની મુલાકાતે પધાર્યા છે. તેઓ આજે દ્વારકા જગત મંદિર ખાતે દર્શનાર્થે જઈ રહ્યા છે ત્યારે જામનગર એરપોર્ટ ખાતે તેઓએ ટૂંકું રોકાણ કર્યું હતું. જ્યાં કલેકટર શ્રી ડો.સૌરભ પારઘી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ, એરપોર્ટ ડાયરેક્ટર શ્રી સચીન ખંગાર સહિતના મહાનુભાવોએ ગૃહમંત્રીશ્રીને આવકારી ઉષ્માપૂર્ણ સ્વાગત અને અભિવાદન કર્યું હતું.

Airport-2.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *